રોબર્ટ વાડ્રાએ કોર્ટ પાસે માંગી લંડન જવાની મંજૂર, મોટા આંતરડાંમાં ટ્યુમરની કરાવવી છે સારવાર
મની લોન્ડ્રિંગ અને પ્રોપર્ટી મામલામાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સીબીઆઈ કોર્ટ પાસે વિદેશ જવાની મંજૂરી માંગી છે. વાડ્રાએ બુધવારે કોર્ટમાં ગંગારામ હોસ્પિટલના મેડિકલ સર્ટિફિકેટ પણ દાખલ કર્યું છે. વાડ્રાએ લખ્યું છે કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે, જેની સારવાર કરવા માટે તેમને લંડન જવું છે. મની લોન્ડ્રિંગ અને […]
