કોણ છે રિશદ પ્રેમજી?, જેમને મળી 1.76 લાખ કરોડની કંપનીની કમાન
1.76 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી આઈટી કંપની વિપ્રોના મેનેજમેન્ટમાં મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે. વિપ્રોના એક્ઝિક્યૂટિવ ચેરમેન અજીમ પ્રેમજીએ પોતાના રિટાયરમેન્ટનું એલાન કર્યું છે. તેમના પછી હવે પુત્ર રિશદ પ્રેમજી એક્ઝિક્યૂટિવ ચેરમેનનું પદ સંભાળશે. વિપ્રોની બોર્ડ બેઠકમાં આના પર મંજૂરીની મ્હોર લાગી ગઈ છે. કંપનીએ અઝીમના પુત્ર રિશદ પ્રેમજીને આગામી પાંચ વર્ષ માટે […]