વિકાસની ગતિને આંચકો, જૂનમાં રીટેલ મોંઘવારી દર આઠ માસના ઉચ્ચસ્તરે પહોંચ્યો
નવી દિલ્હી: મોંઘવારીના મોરચે મોદી સરકારને આંચકો લાગ્યો છે. જૂનમાં દેશનો રીટેલ ફૂગાવાનો દર 8 માસના ઉચ્ચસ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન રીટેલ મોંઘવારી દર વધીને 3.18 ટકા થયો છે. આ પહેલા મે માસમાં તે માત્ર 3.05 ટકા હતો. તાજેતરના આંકડા સેન્ટ્રલ સ્ટેટ્સ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ – સીપીઆઈ […]