1. Home
  2. Tag "Regional news"

વિધાનસભા પેટાચૂંટણી: ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ લીંબડીની મુલાકાતે, સંકલન સમિતિના સભ્યો સાથે કરશે બેઠક

વિધાનસભા પેટા ચૂંટણીના વાગી રહ્યા છે પડઘમ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પ્રચાર અર્થે લીંબડીની લેશે આજે મુલાકાત તેઓ જીલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે કરશે બેઠક સુરેન્દ્રનગર: વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયા છે. હવે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ […]

સી પ્લેન આજે અમદાવાદ આવશે, રિવરફ્રન્ટથી SOU જવાની ટિકિટ 4800 રૂપિયા રહેશે

ગુજરાતીઓની આતુરતાનો આજે આવશે અંત આજે સી પ્લેન અમદાવાદ પહોંચી જશે PM મોદી 31મી ઑક્ટોબરે સી પ્લેનનું ઉદ્વાટન કરાવશે અમદાવાદ: ગુજરાતીઓની આતુરતાનો આજે અંત આવશે. ગુજરાતીઓ જેની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે સી પ્લેન આજે અમદાવાદ પહોંચી જશે. ભારતનું સૌ પ્રથમ સી પ્લેન ગુજરાતીઓ સહિત વિશ્વના લોકોને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી […]

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે

અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે રેલવે જમીન વિકાસ સત્તામંડળએ આ માટે કન્સલ્ટન્સી સેવાઓ માટે બિડ મંગાવી રેલવે સ્ટેશનના પુન:વિકાસનો ઉદ્દેશ યાત્રીઓને અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે. આ માટે રેલવે જમીન વિકાસ સત્તામંડળએ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન:વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડ પ્રાપ્ત કરવા […]

કોરોનાને કારણે આ વર્ષે નહીં યોજાય જગવિખ્યાત રૂપાલની પલ્લી

રૂપાલની પલ્લીને લઇને આવ્યા સમાચાર આ વખતે કોરોનાને કારણે પલ્લીનું આયોજન નહીં થાય દર વર્ષે હજારો કિલો ઘી ચઢાવવામાં આવે છે શ્રદ્વાળુઓની આસ્થા અને શ્રદ્વાનું પ્રતિક એવી જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ પલ્લીમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ […]

PM મોદી 24મીએ જૂનાગઢ રોપ-વે, યુએન મહેતા હોસ્પિટલનું કરશે ઇ-લોકાર્પણ

PM મોદી 24મી ઑક્ટોબરે સવારે વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરશે PM મોદી જૂનાગઢમાં નિર્મિત દેશના સૌથી મોટા રોપ-વેનું પણ કરશે ઇ-લોકાર્પણ PM મોદી રૂ.470 કરોડના ખર્ચે નિર્મિત યુએન મહેતા હોસ્પિટલનું પણ કરશે ઇ-લોકાર્પણ ગાંધીનગર: પીએમ મોદી આગામી 24મી ઑક્ટોબરે જૂનાગઢમાં નિર્મિત દેશના સૌથી મોટા રોપ-વે ઉપરાંત રૂ.470 કરોડના ખર્ચે વિકસિત થયેલી યુએન મહેતા હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરશે. […]

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીએ ડેટા સાયન્સનો નવો કોર્સ શરૂ કર્યો, 30 બેઠકો પર મળશે પ્રવેશ

PM મોદીના સંકલ્પ હેઠળ ભારત ડિજીટલ યુગ તરફ આગળ વધી રહ્યું છે ડિજીટલ જમાનામાં ડેટાની વધતી માંગને જોતા GTU યુનિવર્સિટીનો નિર્ણય ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા ડેટા સાયન્સનો કોર્સ શરૂ કરાયો અમદાવાદ: પ્રવર્તમાન સમયને ડિજીટલ યુગ કહી શકાય જ્યાં મોટા ભાગે દરેક વસ્તુ હવે ડિજીટલનું સ્વરૂપ ધારણ કરી રહી છે અને કારકિર્દી ક્ષેત્રે પણ હવે […]

રાજ્યના શિક્ષણ બોર્ડે દિવાળી વેકેશનની કરી જાહેરાત

કોરોના મહામારીને કારણ રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રહેશે એવામાં હવે GSHSEB દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું 29 ઑક્ટોબરથી 18 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર ગાંધીનગર: કોરોના મહામારીના સંકટને કારણે રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. તેવામાં હવે દિવાળી વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને […]

SOU ખાતે પ્રવાસીઓ માટે નવું નજરાણું, જોવા મળશે 5 લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની PM મોદી 31મી ઑક્ટોબરે મુલાકાત લેશે PM મોદીના આગમન પૂર્વે વિશાળ પરિસરસમાં 5 લાખથી વધુ ફૂલોનો ગાર્ડન બની રહ્યો છે 29મી ઑક્ટોબરથી આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની PM મોદી 31મી ઑક્ટોબરના રોજ સંભવિત મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે […]

ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલમાં હવે છોકરીઓને મળશે પ્રવેશ, સશસ્ત્ર દળોમાં બનાવી શકશે કારકિર્દી

ગુજરાજની એક માત્ર સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓને મળશે પ્રવેશ કુલ બેઠકમાંથી 67 ટકા બેઠકો ગુજરાતની છોકરીઓ માટે અનામત રહેશે આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતથી 10 યુવતીઓને પ્રવેશ અપાશે બાલાચડી: ભારતની સરકાર ભારતીય સશસ્ત્ર દળોમાં પણ મહિલાઓના મજબૂત સ્થાન માટે પ્રતિબદ્વ છે અને આ માટે સતત પ્રયાસરત છે ત્યારે હવે બાલાચડીમાં આવેલી 60 વર્ષ જૂની સૈનિક […]

અમદાવાદના ગૌરવ સમી એમ.જે.લાઇબ્રેરી હવે સ્માર્ટ સિટી મિશન હેઠળ બનશે અત્યાધુનિક

શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે ડિજીટલ ઓપ અપાશે સ્માર્ટ સિટી મિશન હેઠળ લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવાશે આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે અમદાવાદ: શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનાવાઇ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા એમ.જે.લાઇબ્રેરીના ઓટોમેશનના પ્રોજેકટ હાથ ધરાયો છે. શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે અત્યાધુનિક બનાવાશે. તંત્રના સ્માર્ટ સિટી મિશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code