1. Home
  2. Tag "Regional news"

રાજ્યમાં દિવાળી વેકેશન બાદ શાળા-કોલેજો ખુલશે

રાજ્યમાં દિવાળી બાદ શાળા-કોલેજો ખોલવા અંગે કેબિનેટ બેઠકમાં થઇ ચર્ચા તમામ શૈક્ષણિક સંસ્થાઓ દિવાળી બાદ ખોલવાનો નિર્ણય લેવાયો આ માટેનો એક્શન પ્લાન તૈયાર થયા બાદ શાળા-કોલેજ ખોલવાની તારીખ નક્કી કરાશે ગાંધીનગર: રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજો ખોલવા અંગે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ દિવાળી બાદ ખોલવાનો નિર્ણય […]

પેટાચૂંટણી: ગુજરાતની 8 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું, 10 નવેમ્બરે પરિણામ

ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 70.12 ટકા થયું સમગ્ર દિવસ દરમિયાન કુલ અંદાજીત 57 ટકા જેટલું મતદાન નોંધાયું ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ મતદાન સાંજના 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. બપોર […]

આજે 8 વિધાનસભો બેઠકો પર પેટાચૂંટણી, મતદાન શરૂ, અત્યારસુધી 10 ટકા મતદાન

આજે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે સવારથી અઢી કલાકમાં અત્યારસુધી 10 ટકા મતદાન નોંધાયું ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ગઢડા, અબડાસા, મોરબી, ધારી, કરજણ, કપરાડા, ડાંગ, લીંબડી બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ […]

ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક આંચકો, ગુજરાતી ફિલ્મમેકર આશિષ કક્ક્ડનું નિધન

કનોડિયા બંધુના નિધન બાદ ગુજરાતી ફિલ્મને વધુ એક આઘાત લાગ્યો જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને એક્ટર આશિષ ક્ક્કડનું હાર્ટ એટેકથી નિધન તેમણે ‘બેટર હાફ’ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રાણ ફૂંક્યા હતા અમદાવાદ: મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા બંધુઓના નિધન બાદ ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક આઘાત લાગ્યો છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને એક્ટર આશિષ કક્ક્ડનું કોલકાતામાં […]

ગુજરાતના વડનગરમાંથી મળી આવ્યા ઐતિહાસિક સ્થાપત્ય, પુરાતન વિભાગે સંશોધન હાથ ધર્યું

ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળ્યું વડનગર રેલવે ફાટક પાસેથી બીજી સદીના બૌદ્વ સ્તૂપ અને ચૈત્ય મળ્યા ખનન દરમિયાન આ બૌદ્વ સ્તૂપ મળી આવ્યા વડનગર: ગુજરાતની ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતા વડનગરમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું છે, અગાઉ ઘાસકૉળ દરવાજા પાસે પણ આવું જ ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું હતું. વડનગરમાં રેલવે […]

ગુજરાત સરકારે વર્ષ 2021ની જાહેર રજાઓનું લિસ્ટ જાહેર કર્યું, તમે પણ જુઓ લિસ્ટ

ગુજરાત સરકારે વર્ષ 2021ની જાહેર રજાઓની યાદી કરી જાહેર તેમાં કુલ 22 જાહેર રજાઓનો સમાવેશ થાય છે આગામી વર્ષે શુક્ર-શનિના દિવસોમાં કુલ 9 રજાઓ આવશે ગાંધીનગર: વર્ષ 2020ની દિવાળીના પર્વને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકારે વર્ષ 2021ની જાહેર રજાઓની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુલ 22 જાહેર રજાઓનો […]

રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: હવે લગ્ન સમારંભમાં 200 લોકો હાજરી આપી શકશે

લગ્ન સમારંભ મામલે રૂપાણી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય હવે લગ્નસમારંભમાં કુલ 200 લોકો હાજરી આપી શકશે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમોનું કરવું પડશે પાલન અમદાવાદ: લગ્ન સમારંભ મામલે રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે હવે લગ્ન સમારંભમાં 200 લોકો હાજર રહી શકશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સના પગલે રાજ્યમાં આ અંગે માર્ગદર્શિકા […]

આવતીકાલે 8 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, સવારે 7 થી 6 થશે મતદાન

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે કુલ 18,75,032 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની  પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ […]

યુનિવર્સિટી – કોલેજોના અધ્યાપકોની નોકરી બદલવાના કિસ્સામાં સેવા જોડાણના નવા નિયમોથી અધ્યાપકોમાં વ્યાપક નારાજગી

સરકારી યુનિવર્સિટીઓ-અનુદાનિત કોલેજોના અધ્યાપકોના પેન્શન કેસો ખોટી રીતે રોકવાનો મામલો યુનિવર્સિટી અધ્યાપકોની નોકરી બદલવાના કિસ્સામાં સેવા જોડાણના નવા નિયમોથી અધ્યાપકોમાં નારાજગી આ બાબતે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખી નોંધાવ્યો વિરોધ અમદાવાદ: નાણા વિભાગના તા. 9/10/2019 ના પરિપત્રના અયોગ્ય અર્થઘટન અને અમલીકરણને કારણે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી યુનિવર્સિટીઓ અને […]

પીએમ મોદીએ ગાંધીનગરમાં કેશુભાઇ પટેલ તેમજ કનોડિયા બંધુઓને શ્રદ્વાંજલિ અર્પણ કરી

પીએમ મોદી આજથી ગુજરાતના બે દિવસની મુલાકાતે પીએમ મોદીએ સ્વર્ગસ્થ કેશુભાઇ પટેલને શ્રદ્વાંજલિ અર્પણ કરી પીએમ મોદીએ સ્વર્ગસ્થ કનોડિયા બંધુઓને પણ શ્રદ્વાંજલિ અર્પણ કરી ગાંધીનગર: પીએમ મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુરુવારે ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલના નિધનને પગલે પીએમ મોદીના કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેઓ અમદાવાદ એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code