1. Home
  2. Tag "Regional news"

‘ગુજ્જુ ગર્લ’ નિલાંશી પટેલે ફરી ગુજરાતને ગૌરવાંતિત કર્યું, સતત ત્રીજા વર્ષે લાંબા વાળનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

મોડાસામાં રહેતી નિલાંશી પટેલે ગુજરાતને ફરી ગૌરવાંતિત કર્યું સતત ત્રીજા વર્ષે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો તેણીએ 200 સેમી લાંબા વાળ સાથે ફરીથી આ સિદ્વિ નોંધાવી પાલનપુર: મોડાસામાં રહેતી નિલાંશી પટેલે ફરી એક વખત ગુજરાતને ગૌરવાંતિત કર્યું છે. નિલાંશી પટેલે સતત ત્રીજા વર્ષે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરને રેકોર્ડ ગિનીસ બુકમાં […]

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: બીજેપીની વિજય કૂચ, સીએમ રૂપાણીએ કહ્યું, ‘આ ચૂંટણી 2022નું ટ્રેલર છે’

રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે રાજ્યની 8 બેઠકો પર ભાજપની વિજય કૂચ ચાલુ પરિણામ પૂર્વે સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી ગાંધીનગર: રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ગુજરાતની તમામ 8 બેઠકો પર ભાજપ વિજય કૂચ કરી રહી છે. ચૂંટણીના પરિણામો જાહેર […]

એસ.ટી. નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય: બી.એસ-6 મોડલની નવી 1000 બસો સંચાલનમાં મૂકાશે

દેશમાં પ્રદૂષણને ડામવા હેતુસર એસ.ટી.નિગમે લીધો મહત્વપૂર્ણ નિર્ણય એસ.ટી.નિગમ દ્વારા બીએસ 6 મોડલની નવી 1000 બસો સંચાલનમાં મૂકાશે તે ઉપરાંત કેટલાક રૂટ પર 50 ઇલેક્ટ્રિક બસો પણ દોડાવાશે અમદાવાદ: દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા માટે હવે એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી.નિગમે દેશભરમાં પ્રથમ એવી બીએસ 6 મોડલની નવી 1000 […]

દિવાળી પૂર્વે લોકોની બેદરકારીથી અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો વધારો

દિવાળીના આડે ગણતરીના દિવસો બાકી હોવાથી બજારોમાં લોકોની ભીડ ઉમટી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન લોકોના આ બેદરકારીભર્યા વલણને કારણે અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ વધ્યા અમદાવાદ: દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદી માટે શહેરના વિવિધ બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. એવામાં કોરોનાના […]

ભાજપે રાજ્યમાં શહેર-જીલ્લાનાં 39 નવા પ્રમુખ જાહેર કર્યા, જાણો કોને મળ્યું સ્થાન

વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપે શહેર-જીલ્લાના 39 નવા પ્રમુખ કર્યા જાહેર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર જીલ્લાના પ્રમુખો બદલવામાં આવ્યા ભાજપે નવા પ્રમુખોની નિમણૂકોમાં એક વ્યક્તિ એક હોદ્દા ફોર્મ્યુલાનો કર્યો અમલ ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના 39 નવા જીલ્લા અને શહેર પ્રમુખનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. […]

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલના અસ્થિઓનું ત્રિવેણી ઘાટ ખાતે કરાયું વિસર્જન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની અસ્થિનું ત્રિવેણી ઘાટમાં વિસર્જન કરાયું તેમના પરિવાર દ્વારા ત્રિવેણી ઘાટમાં તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું લગભગ 2 દાયકાઓ સુધી સ્વ.કેશુભાઇ પટેલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહ્યા હતા ગીર: રાજકારણના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ.કેશુભાઇ પટેલના અસ્થિ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટમાં વિસર્જિત કરવામાં આવ્યા છે. […]

સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 3 મહિનાનું મોંઘવારી ભથ્થું અપાશે

રાજ્યના કુલ 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની ભેટ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ-પેન્શરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની કરી જાહેરાત 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચૂકવાશે ગુજરાત સરકારે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની જાહેરાત કરી […]

ગુજરાત સરકારે ફટાકડા મુદ્દે જાહેરનામુ બહાર પાડ્યું

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે તહેવારોની મોસમ શરૂ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ફટાકડા મુદ્દે ગુજરાતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે તહેવારોની મોસમ ચાલુ થઇ છે અને દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે […]

હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું PM મોદી આવતીકાલે કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, 24 કલાકમાં જ 3800 યાત્રીઓએ કરાવ્યું બુકિંગ

ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ બાદ મોદીના બીજા ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સનો થશે પ્રારંભ પીએમ મોદી આવતીકાલે રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે માત્ર 24 કલાકમાં જ 3800 યાત્રીઓ અને 1700 વાહનનું થયું બુકિંગ સુરત: એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ ગિરનાર રોપ-વે બાદ પીએમ મોદીના બીજા ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આવતીકાલથી થશે. પીએમ મોદી […]

સીએમ ડેશ બોર્ડમાંથી ફોન આવ્યો અને દાહોદ જિલ્લાના શીલાબેન નિનામાની તુરંત સોનોગ્રાફી થઇ

સી.એમ. ડેશબોર્ડ છેવાડાના માનવી માટે બન્યું હમદર્દ ગાંધીનગર: રાજ્યની રૂપાણી સરકાર રાજ્યના છેવાડાના સામાન્ય માનવીની તકલીફો પ્રત્યે સતત સંવેદનશીલ રહીને તેમની તકલીફોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને CM ડેશબોર્ડના માધ્યમથી સમાજના દરેક વર્ગની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે પ્રતિબદ્વ રહે છે અને સંવેદનશીલતાની પરિચાયક બને છે. અહીંયા સીએમ ડેશ બોર્ડ એક મહિલા માટે કઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code