અમદાવાદ: AMC દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન શરૂ, નિ:શુલ્ક કોરોનાના ટેસ્ટ કરાવી શકાશે
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અમદાવાદ શહેરમાં પણ કોરનાના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો AMC દ્વારા કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને શહેરના ઘણા સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા […]
