1. Home
  2. Tag "Regional news"

અમદાવાદીઓ આનંદો! આજથી ફરી ખુલશે કાંકરિયા, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

– અમદાવાદીઓ માટે સારા સમાચાર – આજથી કાંકરિયા ખુલ્લુ મુકવામાં આવશે – જો કે કેટલાક આકર્ષણો હજુ પણ બંધ રહેશે અમદાવાદ:  સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે દરેક પર્યટન સ્થળો અને જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદનું પ્રખ્યાત ફરવાનું સ્થળ કાંકરિયા પણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે […]

પર્યટકો હવે એશિયાટિક સિંહોને નિહાળી શકશે, આજથી ફરી ખુલશે દેવળીયા સફારી પાર્ક

– સરકાર દ્વારા હવે અનલોક-5ની ગાઇડલાઇન્સ કરાઇ જાહેર – સાસણગીરમાં આવેલ દેવળીયા સફારી પાર્ક ખુલ્લુ મુકાશે – જો કે પ્રવાસીઓએ કેટલાક નિયમોનું કરવું પડશે પાલન ગીર સોમનાથ: સરકાર દ્વારા હવે અનલોક 5ની ગાઇડલાઇન્સ જાહેર કરાઇ છે જેમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલને ખોલવાની મંજૂરી મળી ચૂકી છે અને તેની સાથોસાથ દેશના પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટે કેટલાક […]

નવરાત્રીના આયોજન અંગે સરકારનું સ્ટેન્ડ ક્લીયર, નહીં થાય આયોજન: DYCM નીતિન પટેલ

કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રીના આયોજન અંગે રાજ્ય સરકારનું ચુસ્ત વલણ રાજ્ય સરકારનું સ્ટેન્ડ ક્લીયર છે, નવરાત્રીનું આયોજન નહીં થાય: DYCM નીતિન પટેલ ખાનગી આયોજકોને પણ ગરબાના આયોજનની પરવાનગી નથી શેર ગરબા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે હાલમાં સમગ્ર વિશ્વને કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે ત્યારે દુનિયાના સૌથી મોટા નૃત્યોત્સવનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે […]

સ્કૂલ ફીમાં ઘટાડા માટેની બેઠક પૂર્ણ, ખાનગી શાળાઓને 25% ઓછી ફી વૂસલવા ગુજરાત સરકારનો આદેશ

સ્કૂલ ફીમાં ઘટાડા અંગેની સરકારની બેઠકોનો દોર પૂર્ણ ખાનગી શાળાઓને 25 % ઓછી ફી વસૂલવા આદેશ વાલીઓની 100 ટકા ફી માંફીની માંગણી હોવાથી વાલીઓમાં નારાજગી ગાંધીનગર: સ્કૂલની ફીના ઘટાડાને લઇને વાલીઓ માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ફી ઘટાડાને લઇને સરકારની બેઠકનો દોર પૂર્ણ થયો છે. બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે […]

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 3 નવેમ્બરે યોજાશે મતદાન, આ તારીખે પરિણામ

દેશના અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી માટે તારીખો જાહેર ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે 10 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે દેશના અલગ અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો […]

બેદરકારીની સજા, અમદાવાદમાં રાત્રીના 10 બાદ આ 27 વિસ્તારોમાં દુકાનો-બજારો રહેશે બંધ

બેદરકાર અમદાવાદીઓને અંકુશમાં રાખવા માટે મ્યુનિ.તંત્ર હરકતમાં શહેરના 27 વિસ્તારોમાં રાત્રીના 10 બાદ દુકાનો રહેશે બંધ મ્યુનિસિપલ તંત્રએ આ માટેનો પરિપત્ર કર્યો જાહેર અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સ્ફોટક ગતિએ વધી રહ્યું છે તેમ છત્તાં લોકો બેદરકાર અને લાપરવાહ બનીને શહેરમાં રખડપટ્ટી કરી રહ્યા છીએ. જો કે અમદાવાદીઓમાં ગંભીરતા લાવવા માટે હવે અમદાવાદના વહીવટીતંત્ર દ્વારા શહેરમાં […]

કોરોનાને કારણે રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય, આ વર્ષે રાજ્ય સરકારનો નવરાત્રી મહોત્સવ નહીં યોજાય

આ વર્ષે કોરોના સંક્રમણને કારણે જનહિતને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે લીધો નિર્ણય આ વર્ષે રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજાય ખાનગી આયોજકો પણ હવે ગરબાનું આયોજન નહીં કરે તેવી સંભાવના ગુજરાતના ખેલૈયાઓ આ વર્ષે નવરાત્રીમાં ગરબે નહીં ઝુમી શકે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી […]

ગુજરાતીઓ આનંદો! 1 ઑક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ફરી ખુલશે

ગુજરાતના પર્યટકો માટે ખુશીના સમાચાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક પુન:શરૂ કરાશે 1 ઑક્ટોબરથી નવા નીતિ નિયમો સાથે પાર્ક ખુલ્લો મુકાશે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. તેને ફેબ્રુઆરી મહિનામાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જો કે કોરોના સંક્રમણને કારણે તેને 6 માસ […]

હાર્દિક પટેલને ઝટકો, સેશન્સ કોર્ટે અરજી ફગાવી, રાજ્યની બહાર નહીં જઇ શકે

હાર્દિક પટેલને વધુ એક ઝટકો ગુજરાત બહાર જવાની હાર્દિકની અરજી સેશન્સ કોર્ટે ફગાવી હાર્દિકે અગાઉ 3 મહિના સુધી ગુજરાત બહાર જવા કરી હતી અરજી હાર્દિક પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે. હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવાની માંગ સાથે અરજી કરી હતી. આપને જણાવી […]

ગુજરાતમાં માત્ર 40 ટકા બાળકો પાસે જ ડિજીટલ ડિવાઇઝ ઉપલબ્ધ: સર્વે

હાલમાં કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે જો કે બાળકો પાસે ડિજીટલ ડિવાઇઝની ઉપલબ્ધતા અંગે સરકારે કરાવ્યો સર્વે સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના માત્ર 40 % વિદ્યાર્થીઓ જ ડિજીટલ ડિવાઇઝ વાપરે છે હાલના સમયમાં કોરોનાના સંક્રમણને કારણે સ્કૂલો બંધ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ બાળકોને ઓનલાઇન શિક્ષણ પૂરુ પાડવા માટે વર્ચ્યુઅલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code