1. Home
  2. Tag "Regional news"

તો 9 નવેમ્બરના રોજ થઇ શકે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું ઉદ્વાટન

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું 9 નવેમ્બરે થઇ શકે ઉદ્વાટન આ બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટનું મોટા ભાગનું કામ હવે પૂર્ણતાના આરે રોપવેમાં નિર્મિત ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી 25 ટ્રોલી છે રાજકોટ: જો બધુ જ યોગ્ય રીતે પાર પડશે તો એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટ ગિરનાર રોપવેનું 9 નવેમ્બરના દિવસે ઉદ્વાટન કરવામાં આવી શકે છે. રૂ.130 […]

ગુજરાત સરકારે પરિપત્ર રજૂ કર્યો, વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, નહીં લાગે કોઇ લેટ ચાર્જ

વાલીઓ દ્વારા ફીની ચૂકવણીને લઇને રાજ્ય સરકારનો પરિપત્ર વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, લેટ ફી ચાર્જ પણ નહીં આપવો પડે પરિપત્રમાં સ્પષ્ટતા, સ્કૂલો માત્રને માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે ગાંધીનગર:  કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે ત્યારે હાલમાં વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફી મામલે વિવાદ વધુ વકરી રહ્યો છે. જો […]

હવે ખાનગી લેબમાં પણ કોરોનાનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ થઇ શકશે, આટલો થશે ચાર્જ

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનો નિર્ણય હવે ખાનગી લેબમાં પણ રેપિટ એન્ટિબોડી ટેસ્ટ થઇ શકશે એન્ટિબોડી ટેસ્ટ જો દર્દી લેબમાં કરાવે તો રૂ.450 ચાર્જ થશે ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે ખાનગી લેબોરેટરીઓને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી […]

દેશમાં 15 ઑક્ટોબરથી શાળાઓ શરૂ થશે, ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ ખોલી શકાશે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર દેશમાં 15 ઑક્ટોબરથી શાળા-કોલેજ ખુલશે ગુજરાતમાં જો કે દિવાળી બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે ગુજરાત સરકારે ધો.9થી 12ના ઘટાડેલા અભ્યાસક્રમની યાદી કરી જાહેર ગાંધીનગર:  કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે દેશમાં 15મી ઑક્ટોબરથી એસઓપી સાથે શાળા અને કોલેજો ખોલવાની મંજૂરી અપાઇ છે. ત્યારે ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે. […]

દેશના પ્રથમ બે ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક ગુજરાતમાં સ્થપાશે

દેશમાં મસાલા પાકો, વરિયાણી, જીરુંના બિયારણની ક્ષમતા વધારવા લેવાયો નિર્ણય ગુજરાતમાં બે સ્થળોએ સૌ પ્રથમવાર ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક સ્થપાશે બંને સ્પાઇસ સીડ પાર્ક સંપૂર્ણ વેલ્યૂ ચેઇન બનાવશે અમદાવાદ:   દેશમાં મુખ્ય મસાલા પાકો, વરિયાળી, જીરુંના બિયારણની ક્ષમતા વધારવા અને ઉત્તમ પદ્વતિઓ અપનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતમાં બે સ્થળોએ સૌ પ્રથમવાર ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક સ્થાપવામાં આવશે. […]

રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુની કરી જાહેરાત, આ 22 સેવાઓ ગામમાં જ મળી રહેશે

રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની કરી જાહેરાત આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલથી જોડાશે દરેક ગામડાને 100 MBPSની સ્પિડ આપવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ ગ્રામવાસીઓને 22 સેવાઓ ઘર બેઠા પ્રાપ્ત થશે ગાંધીનગર:  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ 8મી ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. […]

ગુજરાત સરકારનો ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવા આદેશ

રાજ્ય સરકારે માસ્ક મામલે કર્યો મહત્વનો આદેશ સરકારે ફિલ્ટર-વાલ્વવાળા માસ્ક ના પહેરવા જણાવ્યું રાજ્ય સરકારે તમામ વિભાગને લેખિતમાં કર્યો આદેશ ગાંધીનગર:  રાજ્ય સરકારે માસ્ક મામલે મહત્વનો આદેશ કર્યો છે. આ મામલે રાજ્ય સરકારે તમામ વિભાગને લેખિતમાં આદેશ કર્યો છે. આદેશ અનુસાર ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે […]

રાજ્ય સરકારે ધો.9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો લીધો નિર્ણય, આ તારીખે યોજાશે ધો.10-12ની પરીક્ષા

હાલ કોરોના કાળને કારણે શાળાઓ ઓનલાઇન શરૂ છે રાજ્ય સરકારનો ધો.9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો નિર્ણય 21મેથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે ગાંધીનગર:  રાજ્યોમાં હાલ કોરોના સંકટને કારણે શાળાઓ ખોલવામાં આવી નથી પરંતુ હાલમાં શાળાઓ ઓનલાઇન શરૂ છે ત્યારે હવે આ સ્થિતિમાં રાજ્ય સરકારે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે અભ્યાસક્રમ […]

રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે

ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર શેરી ગરબાના આયોજનની આપી શકે છે છૂટ રાજ્ય સરકાર 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે અમદાવાદ:  નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે આ વખતે વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને રદ્દ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જો કે હવે રાજ્ય સરકારે […]

ગુજરાત ફરી વિશ્વ ફલક પર ચમક્યું, વિશ્વના જોવાલાયક સ્મારકોમાં સરદાર પટેલ સ્ટેડિયમને મળ્યું સ્થાન

વિશ્વ ફલક પર ગુજરાત ફરી એક વખત ચમક્યું વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2020ની યાદીમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનો સમાવેશ સ્ટેડિયમની સાથે પેરિસના નોટ્રેડમ કેથેડ્રલ સહિત 24 સ્થળો યાદીમાં સામેલ અમદાવાદ:  ગુજરાતે વિશ્વ ફલક પર વધુ એક વખત ડંકો વગાડ્યો છે. અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ સ્ટેડિયમને હાલમાં જ ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code