ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 80.73 ટકા ઉપર પહોંચ્યો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો ઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં કોરોનાને મ્હાત આપીને દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 78913 દર્દીઓ સાજા થયાં છે. આમ રાજ્યનો રિકવરી […]