RBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો – નહી મળે EMI પર રાહત
RBI એ ગ્રોહકોને આપ્યો ધટકો નહી મળે ઈએમઆઈ ગ્રાહકોને રાહત ત્રણ દિવસની બેઠકમાં લેવાયો નિર્ણય છેલ્લા ત્રણ દિવસથી આરબીઆઈને બેઠક ચાલી રહી હતી ત્રણ દિવસીય આ બેઠક બાદ રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો તહેવારો શરુ થતા પહેલા જાહેર કરવામાં આવ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ દ્વારા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે […]
