લોન મોરેટોરિયમ પર સુપ્રીમે આપી રાહત, 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ નહીં લાગે
લોન મોરેટોરિયમને લઇને જે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ આપવું પડશે નહીં: SC 15 નવેમ્બર સુધી કોઇનું લોન એકાઉન્ટ NPA જાહેર કરવામાં આવશે નહીં: SC નવી દિલ્હી: લોન મોરેટોરિયમ મામલે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે […]