ડેમ તૂટવા માટે મંત્રી તનજી સાવંતે કરચલાને જવાબદાર ગણાવ્યાઃ વિપક્ષ બોલ્યા-કરચલાની ધરપકડ કરો
મુંબઈથી આશરે 250 કિમીના અંતરે આવેલા ચિપલુનના પાસે તિવારે બંધ અતિવરસાદના કારણે તૂટ્યો હતો જેમાં 23 લોકો ડુબ્યા હતા. આ ધટનાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે બંધ તૂટવા પાછળનું એક આશ્ચર્ય જનક કારણ સામે આવ્યું છે. રત્નાગીરી પાસેના આ બંધ તૂટવા પાછળના કારણમાં મંત્રી તનજી સાવંતે કરચલાઓને જવાબદાર ગણાવ્યા હતા. જ્યારે વિપક્ષ નેતાએ […]
