hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ડેમ તૂટવા માટે મંત્રી તનજી સાવંતે કરચલાને જવાબદાર ગણાવ્યાઃ વિપક્ષ બોલ્યા-કરચલાની ધરપકડ કરો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ડેમ તૂટવા માટે મંત્રી તનજી સાવંતે કરચલાને જવાબદાર ગણાવ્યાઃ વિપક્ષ બોલ્યા-કરચલાની ધરપકડ કરો
revoinews

ડેમ તૂટવા માટે મંત્રી તનજી સાવંતે કરચલાને જવાબદાર ગણાવ્યાઃ વિપક્ષ બોલ્યા-કરચલાની ધરપકડ કરો

Revoi
Last updated: July 6, 2019 6:33 pm
Revoi
Published: July 6, 2019
Share
SHARE

મુંબઈથી આશરે 250 કિમીના અંતરે આવેલા ચિપલુનના પાસે તિવારે બંધ અતિવરસાદના કારણે તૂટ્યો હતો જેમાં 23 લોકો ડુબ્યા હતા. આ ધટનાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે  બંધ તૂટવા પાછળનું એક આશ્ચર્ય જનક કારણ સામે આવ્યું છે.

રત્નાગીરી પાસેના આ બંધ તૂટવા પાછળના કારણમાં મંત્રી તનજી સાવંતે કરચલાઓને જવાબદાર ગણાવ્યા હતા. જ્યારે વિપક્ષ નેતાએ ઠેકડી ઉડાવતા કહ્યું હતું કે કરચલાઓની ઘરકકડ કરીને તેમના સામે કાર્યવાહી કરો. કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ શુક્રવારે પોલીસ સામે થોડા કરચલા લાવીને મુકી દીધા હતા કારણ કે મંત્રી તનજી સાવંતે જે દાવા કર્યો હતો કે આ બંધ તૂટવા પાછળનું કારણ કરચલા છે જેને લઈને વિપક્ષે પોલીસ સ્ટેશનમાં કરચલા લાવીને મંત્રીની ઠેકડી ઉડાવી હતી.

જળ સંશાધન મંત્રી તનજી સાવંતે જણાવ્યું હતું કે રત્નાગીરી પાસેનો તિવારે બંધ કરચલાઓના દિવાલ ખોતરવાથી તૂટ્યો હતો.ડેમની દિવાલ ખોખલી થઈ જતા આ ડેમ પડી ભાંગ્યો હતો જ્યારે આ વાતને વિપક્ષના નેતાએ હાસ્ય સમાન ગણાવી હતી . આ એક ખુબ મોટી ધટના હતી જેમા 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાંથી ધણા લોકો  હજુ પણ  લાપતા છે. કોલ્હાપુરમાં રાકાપાની યુવા શાખાએ શાહીપુરી પોલીસ સ્ટેશનમાં પત્ર રજુ કરીને જળચર જીવ કરચલાના વિરોધમાં કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ સમગ્ર મામલાને વિપક્ષના નેતાએ વખોળી નાખ્યો હતો. ડેમ તૂટવા પાછળના  કારણ ને તેમણે હાસ્યસ્પદ કહ્યું હતું.

You Might Also Like

સુરતમાં કોરોનાની અસર, એસટી બસ હજુ લાંબો સમય સુધી રહેશે બંધ
પૂર અને કોરોના જેવી કુદરતી આફત વચ્ચે બિહારમાં ચૂંટણી પર પ્રતિબંધ મૂકવાની માંગ- સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો
કેળવણી-04: વ્યક્તિને સફળ બનાવનારું શ્રેષ્ઠ તત્ત્વ દરેકને કેમ નથી મળતું?
સાત માસમાં ખાંડનું ઉત્પાદન 3.21 કરોડ ટન પર પહોંચ્યું, નવો રેકોર્ડ બનવાની સંભાવના
TAGGED:ratnagiri damtivare dam
Share This Article
Facebook Email Print
Popular News
कारोबारराष्ट्रीयव्यापारहिन्दी

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

August 10, 2026

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Share Market Today: कमजोर शुरुआत के साथ खुला शेयर बाजार, सेंसेक्स 250 अंक टूटा; निफ्टी 24,550 के नीचे

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?