ટેરર ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરની એનઆઈએએ કરી ધરપકડ
એનઆઈએએ મોટી કાર્યવાહી કરતા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ધારાસભ્ય શેખ અબ્દુલ રાશિદ ઉર્ફે રાશિદ એન્જિનિયરને એરેસ્ટ કર્યો છે. ટેરર ફંડિંગ મામલમાં ધરપકડ કરવામાં આવેલો તે પહેલો મોટો નેતા છે. તેના પહેલા એનઆઈએએ ઘણાં ભાગલાવાદીઓની આ મામલામાં ઘણી આકરી પૂછપરછ કરી હતી. તેમા તેને પાકિસ્તાન પાસેથી ફંડ મળવાની વાત સામે આવી હતી. આ ફંડનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંક […]