HC નહી જઈ શક્યો અરજદાર, તો CJI બોલ્યા,હું પોતે શ્રીનગર આવીશ
જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાળકોને કસ્ટડીમાં લેવાનો મામલો બાળકોને લઈને અદાલતમાં સુનાવણી થશે CJI કહ્યું ,તે પોતે શ્રીનગર આવશે જમ્મુ-કાશ્મીરઃ-સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ જમ્મુ-કાશમીરમાં કસ્ટડીમાં લેવામાં આવી રહેલા બાળકોને લઈને સુનાવાણી થશે,અદાલતમાં અરજી દાખલ કરનાર તરફથી કહેવામાં આવ્યું કે,ખીણ વિસ્તારોમાં 10 થી 18 વર્ષના બોળકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે, મામલે ચીફ જસ્ટીસ […]