1. Home
  2. Tag "ramtemple"

પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે જોવા મળશે અયોધ્યાનું રામ મંદિર

ગણતંત્ર પર્વની પરેડ માટે ઉત્તરપ્રદેશ તૈયાર જાંખીમાં જોવા મળશે અયોધ્યાનું રામ મંદિર જાંખીમાં’દીપોત્સવ’ની ઝલક પણ જોવા મળશે અયોધ્યામાં બની રહેલ રામ મંદિરની મહિમા અને ભવ્યતાનું પ્રદર્શન 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં યોજાનારા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કરવામાં આવશે. રાજ્યના સુચના વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે અયોધ્યાના રામ મંદિરની જાંખી ખાસ તૈયાર કરવામાં આવી […]

અયોઘ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 22 કિલો ચાંદીની ઈંટથી કરવામાં આવશે

સમગ્ર અયોધ્યામાં મંદિર નિર્માણની તૈયારીઓ અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે શિલાન્યાસ ચાંદીની ઈંટથઈ કરવામાં આવશે અયોઘ્યા રામ નગરીમાં આનવારી 5 ઓગસ્ટના રોજ ભુમિ પૂજનના ઇત્સવને લઈને અનેક તૈયારીઓ થઈ રહી છે,મંદિર નિર્માણને લઈને રામ નગરી અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે,સમગ્ર અયોધ્યાને નવેરી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે,રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ ચાંદીની ઈંટથી કરવામાં […]

સુપ્રીમ કોર્ટમાં ઉભા થયા રામલલાના 92 વર્ષીય વકીલ, દલીલો સામે મુસ્લિમ પક્ષકાર પસ્ત

રામમંદિર મામલે સોમવારે 34મા દિવસની થઈ સુનાવણી રામલલાના 92 વર્ષીય વકીલ પરાશરણે રજૂ કરી દલીલો પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકી રજૂ કરી દલીલો રામમંદિર મામલામાં 30 સપ્ટેમ્બર-2019ના સોમવારે 34મા દિવસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કે. પરાશરણે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી હતી. પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકીને પોતાના તર્કો રજૂ કર્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code