અયોધ્યામાં જનભાવનાઓ પ્રમાણે ભવ્ય રામમંદિરનું થશે નિર્માણ : યોગી આદિત્યનાથ
નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન રામની કાષ્ઠની બનેલી મૂર્તિના અનાવરણ કર્યા બાદ એક સભાને સંબોધિત કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે અયોધ્યામાં જનભાવનાઓને ધ્યાનમાં રાખતા ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે દુનિયાની સામે માનવતાના કલ્યાણનો માર્ગ ભારતમાંથી જ પ્રશસ્ત થશે. […]