1. Home
  2. Tag "rajyasabha"

રાજ્યસભામાં વિદાય વેળાએ ગૃહમાં રડી પડયા સાંસદ, બોલ્યા-મારા નિધન પર શોક વ્યક્ત કરશો નહીં

સંસદના બંને ગૃહોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને હંગામો ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે રાજ્યસભામાં કેટલાક સાંસદોના કાર્યકાળનો આખરી દિવસ હતો. રાજ્યસભામાં વિદાઈ ભાષણ વખતે એક સાંસદ ભાવુક થઈ ગયા હતા. AIADMKના સાંસદ વાસુદેવન મૈત્રેયન પોતાના સંબોધન દરમિયાન ભાવુક થઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં. તેમણે ગૃહને અપીલ કરી કે તેમના નિધન પર શોક […]

રાજ્યસભા ચૂંટણી: ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત

અમદાવાદઃ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો પરની પેટાચૂંટણી માટે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયુ હતું અને તે સાંજ ચાર વાગ્યા સુધી ચાલ્યુ હતું. જ્યારે પાંચ વાગ્યે મતગણતરી યોજાવાની હતી. પરંતુ કોંગ્રેસની વાંધા અરજીના પગલે મતગણતરીમાં વિલંબ થયો હતો. જો કે મતગણતરી બાદ ભાજપના બંને ઉમેદવારો એસ. […]

કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે

અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને વોટ આપ્યા છે. જોકે વોટિંગ બાદ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા બંને બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને રાજીનામાની સોંપણી કરી છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પંજાને છોડયા બાદ હવે કમલમ ખાતે […]

“અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો”ના કોંગ્રેસીઓના સૂત્રોચ્ચાર, અલ્પેશે રાજીનામા બાદ માનસિક ત્રાસમાંથી મુક્તિની કરી વાત

અમદાવાદઃ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસબા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મતગણતરી પહેલા જ વિધાનસભાના સ્પીકરને ધારાસભ્ય પદેથી રાજીનામું પી દીધું છે. અલ્પેશ ઠાકોરના ક્રોસ વોટિંગથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે અલ્પેશ ઠાકરો 20 […]

ડીએમકેએ માની નહીં કોંગ્રેસની વાત: રાજ્યસભાની ત્રણ બેઠકો પર જાહેર કર્યા ઉમેદવાર, વાઈકોને આપી ટિકિટ

ચેન્નઈ: ડીએમકેએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાની પાર્ટી તરફથી ત્રણ ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. આ ત્રણ નામોમાં એમડીએમકેના અધ્યક્ષ વાઈકો, ભૂતપૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ પી. વિલસન અને પાર્ટીના લેબર પ્રોગ્રેસિવ ફેડરેશનના જનરલ સેક્રેટરી એમ. શાનમુઘામને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તમિલનાડુની છ રાજ્યસભા બેઠકો માટે આ મહીને મતદાન થવાનું છે. માનવામાં આવે છે કે આમાથી ત્રણ […]

રાજ્યસભામાં દિગ્વિજયસિંહે જૂની રેકર્ડ વગાડી, ટોપી-હુલ્લડ, ઈફ્તારની વાત કરી પીએમ મોદી પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ગત બે દિવસથી ચર્ચા ચાલુ છે. મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જે વ્યક્તિ હુલ્લડમાં માર્યા ગયેલા 2500 લોકો પર માફી માંગવા માટે તૈયાર થયા નથી,તે આજે સૌના વિશ્વાસની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યુ […]

રાજ્યસભામાં ભાજપના સાંસદ મદનલાલ સૈનીને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના દિવંગત સદસ્ય મદનલાલ સૈનીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મંગળવારે ગૃહની કાર્યવાહીને ભોજનાવકાશ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સદસ્યોને મદનલાલ સૈનીનું સોમવારે એમ્સમાં નિધન થયું હોવાની માહિતી આપી હતી. ફેંફસાના સંક્રમણથી સૈની પીડિત હતા અને તેને કારણે 75 વર્ષીય મદનલાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code