રાજકોટ અગ્નિકાંડ: પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં આગ લાગી હોવાની શક્યતા
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં ખુલાસો કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે: એકે રાકેશ સ્પાર્ક ક્યાંથી થયો એ એફએસએલના રિપોર્ટમા જ માલૂમ પડશે: એકે રાકેશ રાજકોટ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે આજે આગ કઇ રીતે લાગી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો […]