1. Home
  2. Tag "Rain"

ભારે વરસાદને કારણે શિમલા હાઈવે બંધ, ચમ્બામાં લોખંડના સળિયાના કામચલાઉ પુલ પરથી કાર થઈ પસાર

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પહાડ ધસી રહ્યા છે. ભારે વરસાદને કારણે ચંબા જિલ્લામાં ભારંગલા નાળા પર બનેલો પુલ વહી ગયો છે. આ પુલ હાડસરના ભરમૌરને જોડે છે. આ સિવાય લેન્ડસ્લાઈડને કારણે શિમલા જિલ્લાના બદહાલ ગામમાં નેશનલ હાઈવે-5 બંધ કરવામાં આવ્યો છે. બંને સ્થાનો પર રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ […]

પૂરથી હાહાકારઃ કેરળમાં અત્યાર સુધી 113ના મોત, ઉત્તરાખંડમાં હાઈએલર્ટ

દેશના ઘણા રાજ્યો ભારે વરસાદને પગલે હાલાકી ભોગવી રહ્યા છે. ઉત્તરાખંડ સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ અને પૂરનો સિલસીલો યથાવત છે. પહાડીઓ વિસ્તારોમાંથી માંડી મેદાનો સુધી વરસાદ અને પૂરની પરિસ્થિતિ જીવલેણ સાબિત થઈ રહી  છે. પર્વતીય વિસ્તારના રાજ્યોમાં ભૂસ્ખલન અને વરસાદના સમાચારો સામે અવારનવાર વતા રહેતા હોય છે,ત્યારે વધુ વરસાદના પગલે અનેક સ્થળોએ વાદળ ફાટવાના […]

કોલકત્તામાં ભારે વરસાદઃ એરપોર્ટ પર વિમાનસેવા ખોળવાય

દેશભરમાં ચોમાસાની ઋતે માજા મુકી છે ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વરસાદ ને કારણે વિજળી પડવાની ઘટના પણ સામે આવી છે,પશ્વિમ બંગાળના કોલકત્તા હવાઈ અડ્ડાપર ઉડાનના સંચાલનમાં બાધા આવી છે.અતિભારે વરસાદના કારણે કોલક્તા હવાઈ મથક પર આવનારા 4 વિમાનોને અટકાવવામાં આવ્યા હતા,  સિવાઈ 5થી વધુ વિમાન […]

દેશભરમાં પૂરની સ્થિતીથી લોકોના બેહાલઃ અત્યાર સુધી 42 લોકોના મોત

 દેશના રાજ્યોમાં પૂરની સ્થિતી મહારાષ્ટ્રમાં 27ના મોત વરસાદ પછી નદીઓના સ્તર વધ્યા મંદસોરમાં શાળા-કોલેજમાં રજા દેશભરમાં વરસતા વરસાદે લોકોના હાલ બેહાલ કર્યા છે, અનેક રાજ્યોના જીલ્લાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,અનેક નદીના સ્તર વધતા નદીના પાણી પણ ગામોમાં ધુસી ગયા છે જેને લઈને પૂરની પરિસ્થિતી સર્જાય છે,લોકો હાલાકી ભાગવી રહ્યા છે .કેટલાક લોકોએ […]

મહારાષ્ટ્રમાં વરસાદ ગાંડોતૂર,24 કલાકમાં 25 લોકોના મોત,કેરળના 8 જીલ્લા પુરગ્રસ્ત

24 કલાકમાં 25 લોકો મોતને ભેટ્યા  કેરળના 8 જિલ્લા પૂરગ્રસ્ત , 6 રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી 50 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયા દેશમાંભરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર રાજ્યોમાં પુર જેવી સ્થિતી સર્જાય છે  ત્યારે દેશના મહારાષ્ટ્ર,કર્નાટક અને મધ્ય પ્રદેશમાં વરસાદે તાંડવ મચાવ્યું છે, સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોનું જનજીવન ખોળવાયું છે,અનેક લોકો હાલાકી […]

મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાલક્ષ્મી એક્સપ્રેસમાં પૂરને કારણે 700 પ્રવાસીઓ ફસાયા, હેલિકોપ્ટર-બોટથી બચાવ અભિયાન

મુંબઈ: મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈથી 100 કિલોમીટર દૂર બદલાપુર-વંગાનીની વચ્ચે પૂરને કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લગભગ 700 પ્રવાસીઓ ફસાયા છે. શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે ફસાયેલા પ્રવાસીઓને કાઢવા માટે હેલિકોપ્ટર અને બોટ્સ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે 119 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના પ્રવાસીઓને […]

આગામી 24 કલાક મુંબઈ પર ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ

મુંબઈ: વરસાદનો પ્રકોપ સહન કરી રહેલા મુંબઈને રાહત મળતી દેખાઈ રહી નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહીત ઘણાં વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થવાની શક્યતા છે. ઘણાં વિસ્તારોમાં 200 એમએમ સુધી વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહત્વપૂર્ણ છે કે સોમવારે સવારથી મુંબઈમાં વરસાદ […]

મુંબઈમાં 24 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ, ક્યાંક દીવાલ તૂટી તો ક્યાંક કરંટથી મોત

મુંબઈમાં મોનસૂનનો પહેલો વરસાદ ઘણી રાહ જોવડાવ્યા બાદ આફત બનીને આવ્યો છે. મુંબઈમાં શુક્રવારતી સતત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદની સાથે મુસીબતો પણ વધી રહી છે. મુંબઈમાં વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત છે. ઠેરઠેર પાણી ભરાવાથી લોકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં શનિવારે એક દીવાલ ધ્વસ્ત થતા પાંચથી વધારે કારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code