1. Home
  2. Tag "Rain"

મહારાષ્ટ્રમાં વરસાદ ગાંડોતૂર,24 કલાકમાં 25 લોકોના મોત,કેરળના 8 જીલ્લા પુરગ્રસ્ત

24 કલાકમાં 25 લોકો મોતને ભેટ્યા  કેરળના 8 જિલ્લા પૂરગ્રસ્ત , 6 રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી 50 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયા દેશમાંભરમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર રાજ્યોમાં પુર જેવી સ્થિતી સર્જાય છે  ત્યારે દેશના મહારાષ્ટ્ર,કર્નાટક અને મધ્ય પ્રદેશમાં વરસાદે તાંડવ મચાવ્યું છે, સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોનું જનજીવન ખોળવાયું છે,અનેક લોકો હાલાકી […]

મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાલક્ષ્મી એક્સપ્રેસમાં પૂરને કારણે 700 પ્રવાસીઓ ફસાયા, હેલિકોપ્ટર-બોટથી બચાવ અભિયાન

મુંબઈ: મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈથી 100 કિલોમીટર દૂર બદલાપુર-વંગાનીની વચ્ચે પૂરને કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લગભગ 700 પ્રવાસીઓ ફસાયા છે. શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે ફસાયેલા પ્રવાસીઓને કાઢવા માટે હેલિકોપ્ટર અને બોટ્સ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે 119 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના પ્રવાસીઓને […]

આગામી 24 કલાક મુંબઈ પર ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ

મુંબઈ: વરસાદનો પ્રકોપ સહન કરી રહેલા મુંબઈને રાહત મળતી દેખાઈ રહી નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહીત ઘણાં વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થવાની શક્યતા છે. ઘણાં વિસ્તારોમાં 200 એમએમ સુધી વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહત્વપૂર્ણ છે કે સોમવારે સવારથી મુંબઈમાં વરસાદ […]

મુંબઈમાં 24 કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ, ક્યાંક દીવાલ તૂટી તો ક્યાંક કરંટથી મોત

મુંબઈમાં મોનસૂનનો પહેલો વરસાદ ઘણી રાહ જોવડાવ્યા બાદ આફત બનીને આવ્યો છે. મુંબઈમાં શુક્રવારતી સતત વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદની સાથે મુસીબતો પણ વધી રહી છે. મુંબઈમાં વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત છે. ઠેરઠેર પાણી ભરાવાથી લોકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં શનિવારે એક દીવાલ ધ્વસ્ત થતા પાંચથી વધારે કારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code