ખાનગીકરણ મામલે રેલવે મંત્રાલયની સીધી વાત, સોનિયા ગાંધીએ ખોટા તથ્યો કર્યા રજૂ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીથી લોકસભાના સાંસદ સોનિયા ગાંધીએ મંગળવારે લોકસભામાં પોતાના ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ રાયબરેલીમાં રેલવેના કારખાનાના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું છે કે પંડિત નહેરુ કહેતા હતા કે જાહેર સેવાઓ આધુનિક […]