અમેઠીથી ચૂંટણી હારી શકે છે રાહુલ ગાંધી, જાણો શું કહે છે આજ તક-એક્સિસ માય ઇન્ડિયાના સીટવાર એક્ઝિટ પોલ
આજતક અને એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે, ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ગઠબંધનનો જાદૂ નહીં ચાલી શકે. પોલ પ્રમાણે રાજ્યમાં આ વર્ષે પણ ભાજપ રેકોર્ડ સીટ્સ જીતતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે યુપીની 80 સીટ્સમાંથી ભાજપ ગઠબંધનને 62-68 સીટ્સ મળશે, જ્યારે સપા-બસપા-આરએલડી ગઠબંધનને 10-16 સીટ્સ અને કોંગ્રેસને એક કે બે સીટ્સ પર જીત મળી શકે […]