‘વહેંચવું પડશે કુરાન’- જામીન માટેની કોર્ટની શરત માનવાનો રિચા ભારતીએ કર્યો ઈન્કાર
ઝારખંડના પાટનગર રાંચીની એક કોર્ટે ગ્રેજ્યુએશનની એક સ્ટૂડન્ટ રિચા ભારતીને કુરાન વહેંચવાની શરત પર જામીન આપ્યા છે. રિચા ભારતી પર આરોપ છે કે તેણે ફેસબુક પર કોમવાદી પોસ્ટ મૂકી હતી. આ સંદર્ભે અંજુમન કમિટીએ પોસ્ટને વાંધાજનક અને ધાર્મિક ભાવનાઓને આહત કરનારી ગણાવીને તેની વિરુદ્ધ એફઆઈઆર કરાવી હતી. સશર્ત જામીન આપતા કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે […]