1. Home
  2. Tag "protest"

હાથરસ ગેંગરેપ કેસનો વિરોધ, અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ

અમદાવાદઃ હાથરસ ગેંગરેપ કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ સમગ્ર દેશમાં ઠેર-ઠેર લોકો વિરોધ કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં મનપાના સફાઈ કર્મચારીઓ પણ એક દિવસની હડતાળ ઉપર ઉતર્યાં છે. તેમજ આરોપીઓને ઝડપી સજા અપાવાની માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાથરસ ગેંગરેપ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે […]

ઓફલાઇન પરીક્ષાના સરકારના નિર્ણય વિરુદ્વ વિદ્યાર્થીઓ કરશે દેખાવો

કોવિડ-19 મહામારી દરમિયાન પરીક્ષા યોજવાનો સરકારનો નિર્ણય સરકારના આ નિર્ણય વિરુદ્વ CBSE, NEET-JEEના વિદ્યાર્થીઓ કરશે દેખાવો ડિસેમ્બર સુધી પરીક્ષા મુલતવી રખાય તેવી વિદ્યાર્થીઓની માંગણી નવી દિલ્હી: કોવિડ-19ની મહામારી વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા યોજવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્વ CBSE, NEET-JEE ના પરીક્ષાર્થીઓ તેમજ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તેમના ઘરેથી દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી […]

લેબનાનમાં સરકાર વિરુદ્ધ લોકોનું વિરોધ પ્રદર્શન, બેરુત સરકારની વધી મુશ્કેલી

લેબનાનમાં લોકોનો રસ્તા પર વિરોધ બૈરુત સરકારની વધી મુશ્કેલી આકસ્મિક ધડાકા બાદ લોકોમાં રોષ અમદાવાદ:  લેબનાનની રાજધાની બેરુતમાં ધડાકા થયા બાદ હવે ત્યાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે, લેબનાનમાં લોકો રોડ પર ઉતરીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે અને નારાજ લોકોનું કહેવું છે કે સરકારની લાપરવાહીના કારણે આ પ્રકારની ઘટના બની છે. […]

PoKમાં લોકોનું પ્રદર્શન, બંધોના નિર્માણનો થઈ રહ્યો છે વિરોધ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો નીલમ-ઝેલમ જળવિદ્યુત પરિયોજનામાં નદીઓ પર બંધોના નિર્માણનો વિરોધ કરી રહ્યા છે. આના પહેલા પણ બંધોના નિર્માણને લઈને ઘણીવાર વિરોધ પ્રદર્શન થઈ ચુક્યા છે. તાજેતરમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પીઓકેમાં જબરદસ્ત પ્રદર્શન થયું હતું. મુઝફ્ફરાબાદમાં સરકારી કર્મચારી પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નાણાંકીય નીતિઓ વિરુદ્ધ સડકો પર ઉતર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code