BJP 100 દિવસનો જશ્ન મનાવે છે પ્રિયંકાએ કહ્યુંઃ’જશ્ન મનાવવાને બદલે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ’
તાજેતરમાં દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે,દરેક ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે તો કેટલાક લોકો બેરોજગાર બન્યા છે તો બીજી બાજુ કેટલાક કંપનીના પ્લાન્ટ પણ બંધ થવાને આરે છે તો તેની સામે માદી સરકરાર મંદીને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ છે,ત્યારે તાજેતરમાં મોદી સરકારના બીજા કાર્યલયના 100 દિવસ પુરા થયા છે. મંબઈમાં આજે મોદીજીએ જનતાને સંબોધન […]
