1. Home
  2. Tag "Prashant bhusan"

प्रशांत भूषण का विवादास्पद ट्वीट, बोले – वैक्सीन लगवाने से मृत्यु की संभावना ज्यादा

नई दिल्ली, 28 जून। कोरोनारोधी वैक्सीन की कमी के चलते चौतरफा आलोचनाएं झेलने के बाद केंद्र सरकार ने जहां वैक्सिनेशन अभियान की रफ्तार बढ़ा दी है वहीं देश के जाने-माने अधिवक्ता प्रशांत भूषण के विवादास्पद बयान से नया बखेड़ा खड़ा हो गया है। उन्होंने एक के बाद एक कई ट्वीट में वैक्सीन को सेहत के […]

કોર્ટના અનાદરનો કેસ: સુપ્રીમે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો, નહીં ચૂકવે તો 3 મહિનાની થશે જેલ

 વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટના અનાદરનો મામલો કોર્ટે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો 15 સપ્ટેમ્બર સુધી દંડ નહીં ભરે તો તેમને 3 મહિનાની જેલ થશે કોર્ટના અનાદરને લઇને સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ સજા સંભળાવી દીધી છે. કોર્ટે પ્રશાંત ભૂષણ પર એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને […]

પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ: 10 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં હવે સુનાવણી 10 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી પ્રશાંત ભૂષણે સોમવારે માફી માગવાનો કર્યો હતો ઇનકાર હાલમાં વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ ચાલી રહ્યો છે. તેમના વિરુદ્વ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી પંરતુ આ સુનાવણીને હવે 10 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. […]

માનહાનિ કેસ: પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો કર્યો ઇનકાર

માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આપ્યું નિવેદન જો કે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો 14 ઑગસ્ટે કોર્ટે પ્રશાંત ભૂષણને દોષી ઠેરવ્યા હતા માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું છે. આ સાથે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને […]

કોર્ટની અવમાનનાનો મામલો: વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દોષિત જાહેર

સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના મામલે વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા આ મામલે કોર્ટે આજે સ્વયંભૂ સુનાવણી હાથ ધરી હતી હવે સજા પર 20 ઑગસ્ટના રોજ સુનાવણી થશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્ટની અવમાનના મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા છે. દેશના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્વ કથિત રીતે અપમાનજનક ટ્વીટ કરવા મામલે કોર્ટે સ્વયંભૂ સુનાવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code