ગેંગસ્ટર વિકાસ દુબે પર બનેલી ફિલ્મ ‘પ્રકાશ દુબે કાનપુર વાલા’નું ટ્રેલર રિલીઝ
ગેંગસ્ટર વિકાસ દુબે પર બની ફિલ્મ પ્રકાશ દુબે કાનપુર વાલાનું ટ્રેલર રિલીઝ વિકાસ દુબેના જીવન પર આધારિત છે ફિલ્મ ગેંગસ્ટર વિકાસ દુબે પર બનેલી ફિલ્મ પ્રકાશ દુબે કાનપુર વાલાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.. આઠ પોલીસકર્મીઓની ઘાતકી હત્યાને અંજામ આપનારો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.. પરંતુ તેમના નામની એટલી ચર્ચા થઈ હતી કે […]