દિલ્હીમાં દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો રેલને પીએમ મોદી આપશે લીલી ઝંડી
દિલ્હીઃ દેશના અનેક શહેરોમાં મેટ્રો રેલ સેવા ચાલી રહી છે. જ્યારે અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂર ઝડફે આગળ વધી રહી છે. દરમિયાન દિલ્હીમાં દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આગામી તા. 28મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. જનકપુરી વેસ્ટને નોઇડાના બોટનિકલ ગાર્ડનથી જોડનારી 37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઇન […]