આરા સેક્સ કાંડઃ4 હજાર રુપિયામાં કર્યો હતો કિશોરીનો સોદો
ભોજપુર અને પટના સાથે સંકળાયેલો બિહારનો સેક્સ કૌભાંડ ખૂબ ચર્ચામાં છે,ત્યારે સંદેશના આરજેડીના ધારાસભ્ય અરૂણ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે.આ કેસમાં હવે તે જેલમાં જશે તેમ માનવામાં આવી રહ્યું છે. પોલીસની વિનંતી પર, શુક્રવારે પોક્સોની વિશેષ અદાલતે ધારાસભ્ય અરૂણ યાદવ વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢ્યું હતું. વોરંટ મળતાની સાથે પોલીસની ટીમ ઘરપકડની તૈયારીમાં લાગી અને તે […]