ચાંદ-સિતારાવાળા લીલા વાવટા લહેરાવાના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી: ચાંદ સિતારાવાળા લીલા ઝંડા લહેરાવા પર રોક લગાવવા સાથે સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે. યુપીના શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આના સંદર્ભે માગણી કરી હતી કે ધ્મના નામ પર ચાંદ-સિતારાવાળા લીલા ઝંડા (પાકિસ્તાન મુસ્લિમ લીગના વાવટા)ને લહેરાવા પર […]