પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી દરરોજ 4 કરોડનું નુકસાનઃઅશ્વિની લોહાની
એરઈન્ડિયાના ચેરમેન અશ્વિની લોહાનીએ કહ્યું કે “2જી ઓક્ટોબરથી એલાયંસ એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં પ્લાસ્ટીકના દુરઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે”, પાકિસ્તાન એરસ્પેસ બંધથવાના સમાચાર પર લોહાનીએ કહ્યું કે આ પહેલા દરરોજ અમને 4 કરોડનું નુકશાન થયું હતું,જો કે તેમણે હાલના સમયની પરિસ્થિતી વિશે કઈ પમ કેહવાનો ઈનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે […]