પીએમ મોદીના નિવાસ્થાન અને કાફલાની સુરક્ષા માટે નિર્માણ પામી રહ્યું છે સ્વેદેશી ‘ડ્રોન કિલર’
પીએમ મોદીની સુરક્ષામાં સ્વેદેશી ‘ડ્રોન કિલર’ પીએમ નિવાસ સ્થાન અને કાફલાની કરશે રક્ષા દિલ્હીઃ- દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ અનેત ઐતિહાસિક નિર્ણયો લીધા છે,અને અમેક મોરચે જીત મેળવી છે, જેને લઈને તેઓ કટ્ટરપંથીઓ ,આતંકી સંગઠનો તથા દેશ પર ખરાબ નજર રાખનારા દુશ્મનોની આંખમાં તેઓ ખુંચતા આવ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં દેશની રક્ષા […]