ગુજરાત સરકાર માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટના દ્વારે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક મુદ્દે હાઈકોર્ટે આકરુ વલણ અપનાવીને માસ્ક નહીં પહેરનારને કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવાના કરેલા આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ આ અપીલ ઉપર આજે જ સુનાવણી કરવા માટે એસજીએ વિનંતી કરી હોવાનું પણ જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના મહામારી […]