દેશમાં અનલોક-4ની તૈયારીઓ વચ્ચે પ્રજાનો અલગ જ અભિપ્રાય
દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, કોરોનાને મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન આગામી દિવસોમાં સરકાર શૈક્ષણિક સંસ્થાઓ અને મેટ્રો સહિતની પરિવહન સેવાઓ શરૂ કરવાનું વિચારી રહી છે. જો કે, હજુ […]