હવે તમે ઓનલાઇન RTI પણ કરી શકો છો, માહિતી આયોગે ઓનલાઇન સિસ્ટમ કરી સક્રિય
હવે મેન્યુઅલી આરટીઆઇ અરજી કરવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ હવે તમે ઓનલાઇન આરટીઆઇ અરજી કરી શકો છો કોરના સંક્રમણને કારણે માહિતી આયોગે અરજી પ્રક્રિયા કરી ઓનલાઇન હવે જો તમે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ આરટીઆઇ અરજી કરવા માંગો છો તો તમે ઓનલાઇન કરી શકો છો. ગુજરાત સરકારે આ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને હવે […]