1. Home
  2. Tag "Online Education"

રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની વાલીઓને ધમકી, ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહીનાઓથી શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. ખાનગી સ્કૂલ સંચાલકોએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં […]

ગુજરાતમાં માત્ર 40 ટકા બાળકો પાસે જ ડિજીટલ ડિવાઇઝ ઉપલબ્ધ: સર્વે

હાલમાં કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે જો કે બાળકો પાસે ડિજીટલ ડિવાઇઝની ઉપલબ્ધતા અંગે સરકારે કરાવ્યો સર્વે સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના માત્ર 40 % વિદ્યાર્થીઓ જ ડિજીટલ ડિવાઇઝ વાપરે છે હાલના સમયમાં કોરોનાના સંક્રમણને કારણે સ્કૂલો બંધ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ બાળકોને ઓનલાઇન શિક્ષણ પૂરુ પાડવા માટે વર્ચ્યુઅલ […]

ભણવા માટે ઉંચા વૃક્ષો અને પર્વત પર ચડી રહ્યાં છે આ ગામના વિદ્યાર્થીઓ, શું આ વાત વ્યાજબી છે?

અમદાવાદઃ ડિઝીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે. ત્યારે સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના અનેક અંતરિયાળ ગામો મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આધુનિક ટેકલનોજી આંગળીને ટેરવે હોવાની વાતો કરવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લાના સુબિર પંથકના અનેક ગામોમાં મોબાઈલ નેટવર્કના અભાવને કારણે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code