લોકસભામાં ભગવંત માનને ચુપ કરાવીને બોલ્યા, ઓમ બિરલા- “હું ભણેલો-ગણેલો સ્પીકર છું..”
નવી દિલ્હી: લોકસભા સ્પીકર ઓમ બિરલા સાંસદોને તાજેતરમાં ગૃહના નિયમોની શીખ આપતા જોવા મળે છે. તે પ્રકારે ગુરુવારે તેમણે આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને નિયમોના પાઠ ભણાવતા શાંત કરી દીધા હતા. માન કોઈ મુદ્દા પર બોલવા માટે ઉભા થયા હતા. પરંતુ સ્પીકરે તેમને વચ્ચે જ અટકાવ્યા અને બેસવાનું કહેતા સંસદના કાયદા-કાનૂન પણ યાદ અપાવ્યા […]