સારી મેમરી અને સ્વસ્થ હૃદય માટે આ વસ્તુઓનું કરો સેવન – સ્ટડી
જો તમને સ્વસ્થ હૃદય અને સારી મેમરી જોઈએ છે, તો પછી તમારા માટે ફળો અને શાકભાજી મહત્વપૂર્ણ છે. તેમને પૂરતા પ્રમાણમાં સેવન કરવાથી અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. હાલમાં શોધમાં એવું જાણવા મળ્યું છે કે ફળો અને શાકભાજી મેમરીમાં થતો ઘટાડો અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડવા સાથે સંબંધિત છે. શોધમાં સામે આવ્યું છે […]