NIAની આતંકવાદીઓ સામે કાર્યવાહી , પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી અલકાયદાના 9 આતંકી ઝડપાયાં
દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપીને તેમના મારફતે ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવાના મનસુબા રાખી રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરા પગલા ભર્યાં છે. દરમિયાન NIA એ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને મદદ કરનારા શખ્સોને ઝડપી લેવા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત પશ્ચિમ બંગાળ અને કેરલમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. […]
