ગુજરાતમાં વધશે શિક્ષણનો વ્યાપ – રાજ્યમાં નવી સરકારી માધ્યમિક શાળાઓ શરુ કરવાના આદેશ
ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધશે 67 જેટલી માધ્યમિક શાળાઓને મંજુરી વિતેલા વર્ષ દરમિયાન 118 શાળાને મંજુરી અપાઈ હતી બિન આદિજાતિ વિસ્તારમાં ૫૫ સરકારી માધ્યમિક સ્કૂલો શરૃ થશે આદિજાતી વિસ્તારમાં ૧૨ સ્કુલો શરુ કરાશે આજે વિશઅવ સાક્ષરતા દિવસ, દેશમાં સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વ્યક્તિમાં સમજ કેળવાય શિક્ષણનું સ્તર વધારવાનો છે, ત્યારે રાજ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે […]