સાવધાન! ઘાતક કોરોનાના ત્રણ નવા લક્ષણ આવ્યાં સામે
કોરોનાનું નવું લક્ષણ આવ્યું સામે કમરમાં દુખાવો કોરોનાનું લક્ષણ વહેતુ નાક, અસહજ લાગવુ અથવા ઉલ્ટી થવી ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસના સંદર્ભમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 9 લક્ષણ તો હતા જ પણ […]