‘નેવી ડે’ના એક દિવસ પહેલા એડમિરલ કરમબીર સિંહ એ પ્રેસ કોન્ફોરન્સ યોજી –કહ્યું, ‘ચીન સામેના પડકારો સામે ત્રણેય સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર’
આવતી કાલે નૌસેના દિવસ આજ રોજ એડમિરલ કરમબીર સિંહએ યોજી પ્રેસ કોન્ફોરન્સ કહ્યું – ત્રણે સેનાઓ અનેક પડકાર માટચે સંપૂર્ણ તૈયાર છે 41 યુદ્ધો જહાજોનું નિર્માણ આત્મનિર્ભર ભારત હેઠળ કરાયું નૌસેનામાં મહિલા અધિકારીઓ પણ કાર્યરત નવી દિલ્હીઃ- ચીન અને ભારત વચ્ચે મે મહિનાથી સરહદ પર તનાણ ચાલી રહ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન પણ પશ્ચિમી સરહદ […]