ભારત પ્રમુખ નિકાસકાર દેશની દિશામાં આગળ- આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાની ગતિ ઘીમી પડી
દેશ નેટ એક્સપોર્ટર બન્યો મુંબઈમાં છેલ્લા ત્રણ મહિના પછી નોંધાયા માત્ર 700 કેસ મુંબઈમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા મહિનાથી મહારાષ્ટ્ર રાજ્યનું મુંબઈ મહાનગર કોરોનાનું નવું હોસ્પોટ બન્યુ હતું, પરંતુ હવે છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત એવું બન્યું છે કે,અંહી માત્ર 700 જેટલા જ નવા […]