નેપાળમાં પુરની સ્થિતી યથાવતઃ 78ના મોત,32 લાપતા,3366ને બચાવાયા
આપણા પાડોશી દેશ ગણાતા નેપાળમાં અતિભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે નેપાળના 31 જીલ્લામાં પુરની સ્થિતી જોવા મળી છે નેપાળના 31 જીલ્લા પુરની ઝપેટમાં આવ્યા છે નેપાળના ગૃહ મંત્રાલયના મુજબ પુરના કારણે અત્યાર સુધી 78 લોકોના મોત થયા છે જ્યારે 32 લોકો લાપતા છે ત્યારે રેસ્કયૂ કરીને 3366 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયના કહેવા […]
