પૂર પિડીત માટે દેવદૂત બનેલા પોલીસ જવાનોઃવિડિયો થયા વાયરલ,જઝ્બાને લાખો સલામ
દેશભરના અનેક રાજ્યોમાં ઘણા દિવસોથી વરસાદનું કહેર વરસતા પૂરની સ્થિતી સર્જાય હતી જેમાં મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કેરલ રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે રેસ્ક્યૂ કરીને લોકોને બચાવવાની કામગીરી પણ કરવામાં આવે છે, ત્યારે મનમાં સવાલ થાય કે બચાવનારા ને શું પોતાના જીવ વ્હાલા નહી હોય, પણ ખરેખર આવા અનેક […]