NDAની બેઠક બાદ રાત્રે આઠ વાગ્યે સરકાર બનાવવાનો દાવો થશે રજૂ, બનશે મોદી સરકાર
નવી દિલ્હી: ભાજપની આગેવાનીવાળા એનડીએના નવનિર્વાચિત સાંસદોની આજની બેઠકમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટવાની ઔપચારીકતા પૂર્ણ કરશે. બાદમાં રાત્રે આઠ વાગ્યે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એવું જણાવવામાં આવે છે કે એનડીએ સાંસદોની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં સાંજે પાંચ વાગ્યે યોજાઈ રહી છે. આના પહેલા નરેન્દ્ર મોદીની ભાજપના સાંસદોની સાથે બેઠક યોજાઈ […]
