1. Home
  2. Tag "navratri"

અમદાવાદમાં ભક્તોની શ્રધ્ધાને ધ્યાનમાં રાખી ભદ્રકાળી મંદિરનો નિર્ણય, નવરાત્રિમાં કરી શકાશે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વમાં ગરબા મહોત્સવને લઈને હજુ અસમંજસ ભરી સ્થિતિ છે. જો કે, નવરાત્રિમાં અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં રાજ્યમાં તમામ મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અંબાજીમાં ભાદરવી પૂનમનો […]

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર, નવરાત્રિ પર્વમાં ભક્તો નહીં કરી શકે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નવરાત્રિ પર્વમાં કચ્છમાં સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મઢમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code