મોદી સરકારનો મહત્વનો નિર્ણય, નેચરલ ગેસની કિમતો અને રેલવે પરિયોજનામાં મળી મોટી મંજૂરી
મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય નેચરલ ગેસ અને રેલવેને લઈને મોટો નિર્ણય નેચરલ ગેસ માર્કેટિંગ ગાઈડલાઈન્સને મળી મંજૂરી ઇસ્ટર્ન રેલવેના ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પ્રોજેક્ટને પણ મળી મંજૂરી મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નેચરલ ગેસ કિમતોની પોલિસીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેની જાણકારી આપતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું […]